ગુજરાત યુનિવર્સિટીએ અનલોક-3 અંતર્ગત ઓફલાઈન પરીક્ષા મોફુક રાખવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક નંબર કરન/૧૦૨૦૨૦/૦૬૦૫૨૦૨૦/ખ-૧ તા. ૦૭/૦૮/૨૦૨૦ અનુસંધાને અમદાવાદ તેમજ રાજ્યના વિવિધ 12થી વધારે જિલ્લામા યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ મોફુક રાખવામાં આવે છે.
ઓનલાઈન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઓફલાઈન અંગેની પરીક્ષાની તારીખો પછી જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.